અમીબા ભાજન (mitotic cell division) દ્વારા પ્રજનન કરે છે. શું આ ઘટના વૃદ્ધિ છે કે પ્રજનન? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અમીબા જેવા એકકોષી સજીવોમાં,ભાજન (mitotic cell division) એ પ્રજનન (સંખ્યામાં વધારો) કરવાનું એક માધ્યમ છે,કારણ કે તે સજીવોની સંખ્યામાં વધારો કરે છે.
બહુકોષી સજીવોમાં,ભાજન એ વૃદ્ધિનું એક માધ્યમ છે,કારણ કે તે સજીવના શરીરમાં કોષોની સંખ્યામાં વધારો કરે છે.

Explore More

Similar Questions

ચોક્કસ નિયમોને અનુસરીને સજીવોને નામ આપવાની પદ્ધતિને .... કહે છે.

કયા સજીવો આશ્ચર્યની લાગણી જન્માવે છે? તેઓ આપણને શું શીખવે છે?

Difficult
View Solution

નિર્જીવ ઘટકોની રચના અને ગુણધર્મો શેના દ્વારા સમજી શકાય છે?

નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે?

કદ,સંગઠનકક્ષા અને વિજ્ઞાનશાખાને અનુરૂપ અસંગત જોડ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo